GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઉતરાયણ મહોત્સવ યોજાયો

MALIYA (Miyana)શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઉતરાયણ મહોત્સવ યોજાયો

શિયાળાની સુંદર ખુશનુમા ઋતુ ચાલી રહી છે ત્યારે અને રંગો ની મુલાકાત સાથે ઉડવાનું મન થાય એવો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ રંગ માં રંગાઈ જવાનું મન થાય એવો ઉતરાયણ નો તહેવાર આવી રહ્યો છે ત્યારે શાળા ને પણ આ રંગો માં રંગવા અને શાળા કક્ષાએ થી આકાશ ને રંગીન બનાવવા માટે શાળા માં જ પતંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને તહેવાર પહેલા તહેવાર ની મોજ લીધી હતી
[wptube id="1252022"]








