
ટંકારા ખાતે અક્ષત કળશ પધારતા અનોખો ઉત્સાહ. ટંકારા ખાતે અક્ષત કળશ પધારતા ગામના અલગ અલગ વિસ્તારમાં ઘરે પધરામણી કરી લાવો લેતા નગરજનો સાથે સરદાર પટેલ વિદ્યાલય ખાતે અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરી ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો મળ્યો હતો.

આવતા દિવસોમાં ટંકારામાં અક્ષત કળશ યાત્રાનું દરેક મંદિરો ખાતે તેમજ દરેક ઘરે પ્રસાદી અને આમંત્રણ રૂપે ઘરે ઘરે સમિતિના સદસ્યો જઈ અને દરેક ઘરે મળશે અને જે અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે 22 ફેબ્રુઆરીના દિવસે ત્યારે આખા ગામમાં રોશની અને ડેકોરેશનથી શણગારવામાં આવશે
[wptube id="1252022"]








