GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:દિકરી ની પુણ્યતિથિએ સેવાકીય કાર્ય કરી સમાજ ને નવો રાહ ચીંધ્યો

દિકરી ની પુણ્યતિથિએ સેવાકીય કાર્ય કરી સમાજ ને નવો રાહ ચીંધ્યો
સેવા કાર્ય અને વરેલા સ્વભાવે સરળ – શાંત રાણેકપર પ્રા.શાળા આચાર્ય અનિલભાઈ પનારા એ પોતાની દીકરી સ્વ. ધન્વી(જીયા) પુણ્યતિથિએ શાળાની દીકરીઓને શ્રીંગાર કીટ તથા શાળાના તમામ બાળકોને નાસ્તો કરાવ્યો સમાજને નવો રાહ ચિંધ્યો.પોતાના આપ્તજનોના જન્મદિવસ કે તિથિઓની અલગ રીતે ઉજવણી કરી અનિલભાઈ હર હંમેશ અગ્રેસર હોય છે. શાળાના બાળકોને તમામ બાળકોને યુનિફોર્મ તથા તાલુકા શાળાની તમામ શાળાઓમાં ની નવરાશની પળો માં બેસવા માટે બેન્ચ મુકાવી હતી. આજુબાજુની ત્રણ-ચાર ગામની શાળાઓમાં ચકલી ઘર પણ મુકાવ્યા હતા. અગાઉ પોતાના જન્મદિવસે શાળાના તમામ બાળકોને કપ કેક ખવડાવી રાજી કર્યા હતા.
[wptube id="1252022"]