GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana)માળીયા(મી)ગ્રામ્ય પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ

MALIYA (Miyana)માળીયા(મી)ગ્રામ્ય પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ
માળીયા(મી)ના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને એક શખ્સ લગ્નની લાલચે લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની સગીરાના પિતાએ માળીયા(મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

માળીયા(મી) ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે આરોપી મહેશ મોહન ભંખોડીયા રહે.ચાચાવદરડા તા.માળીયા(મી) જી.મોરબી વાળો લઈ ગયો હોવાની સગીરાના પિતાએ માળીયા(મી)પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
[wptube id="1252022"]








