GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ માટે ફાયર સેફટીની તાલીમ યોજાઈ

તા.૧૩/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ કોર્પોરેશન ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનજમેન્ટ સેલના પ્રોજેકટ ઑફિસર હસમુખભાઈ ભાસ્કર દ્વારા પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ ખાતે અગ્નિશામક સાધનોની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે ફાયબ્રિગેડના ફાયર ઑફિસરશ્રી નડીયાપરાએ હોસ્પિટલના 50 થી વધુ સ્ટાફને ફાયર સેફટીની તાલીમ આપી હતી.

[wptube id="1252022"]
Back to top button