WAKANER વાંકાનેરમાં યોજનામાં 81 લોકોએ લાભ લીધો: રોજે રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લિયે છે

WAKANER વાંકાનેરમાં યોજનામાં 81 લોકોએ લાભ લીધો: રોજે રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લિયે છે

આરીફ દિવાન મોરબી: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના મા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક રોટલી અથાણું ભાત અને ગોળ ભરપેટ ભોજન ફક્ત રૂપિયા પાંચમા સરકાર દ્વારા શરૂ કરેલી યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યું છે તેમાં આજરોજ તારીખ 8 12/2023 ના રોજ અન્નપૂર્ણા યોજનાના ડેટા ઓપરેટર જસદેવ વેકરીયા તેમજ રેખાબેન મુકેશભાઈ માલકીયા આપેલ વિગત અનુસાર શ્રમયોગી કાર્ડ જરૂરિયાત મંદ વ્યક્તિઓને અહીં કાઢી આપવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો આ સરકારી યોજના નો અન્નપૂર્ણા યોજના દ્વારા શરૂ કરાયેલ ₹5 માં ભરપેટ ખાવાનું ભોજન મળી રહે તેવા ઉદ્દેશ સાથે સરકારી યોજના નો લાભ જરૂરત મંદ વાંકાનેર પંથકના લોકો લિયે તેમ આયોજકો કાર્યકરો અને સરકારના સરકારી બાબુઓ ના પ્રયાસો રહ્યા છે





