MORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર ના હિન્દુ હૃદય સમ્રાટ જીતુભાઈ સોમાણી ધારાસભ્ય એ શ્રી રામ જન્મભૂમિ આયોધ્યા ખાતે રામ મંદિર ના દર્શન કરી ભગવાનના આશિષ મેળવ્યા!!!

વાંકાનેર ના હિન્દુ હૃદય સમ્રાટ જીતુભાઈ સોમાણી ધારાસભ્ય એ શ્રી રામ જન્મભૂમિ આયોધ્યા ખાતે રામ મંદિર ના દર્શન કરી ભગવાનના આશિષ મેળવ્યા!!!

વાંકાનેર કુવાડવા 67 મતવિસ્તારના હિન્દુ હદય સમ્રાટ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેર કુવાડવા પંથકના વિવિધ વિકાસલક્ષી કાર્યને સ્થાન આપી પ્રજા ચિંતક નેતા તરીકેની ઓળખ પુરી પાડી રહ્યા છે ત્યારે ભક્તિ ભાવે પણ શ્રીરામ ના દર્શન અંતર્ગત તારીખ 5 12/2023 ના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]








