
MORBI:મોરબી નજર બાગ નજીકથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક ભડીયાદ રોડ પરથી આરોપી મુળજીભાઈ ઉર્ફે મનુભાઈ લખમણભાઇ સાગઠીયા ઉ.વ.૫૬ રહે. હરીઓમ પાર્ક સોસાયટી ભડીયાદ રોડ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૧૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








