GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉંચી માંડલ ગામ નજીક શ્રમિક પરિણીતા પોતાના ભાઈના ઘરે જવાનું કહીને નીકળી ગયા બાદ ગુમ

MORBI:મોરબીના ઉંચી માંડલ ગામ નજીક શ્રમિક પરિણીતા પોતાના ભાઈના ઘરે જવાનું કહીને નીકળી ગયા બાદ ગુમ

મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ થાન તાલુકાના વીજડીયાના વતની અને હાલ ઉંચી માંડલ ગામની સીમમાં ટેસા સેનેટરી કારખાનામાં રહીને મજુરી કરતા રેખાબેન બાબુભાઈ ગાગિયા (ઉ.વ.૪૧) નામની પરિણીતા ગત તા. ૧૦-૧૧ ના રોજ સવારના કારખાનાની રૂમમાંથી પોતાના ભાઈના ઘરે જવાનું કહીને નીકળી ગઈ હતી અને હજુ પરત ફરી નથી જે પરિણીતાના હાથની કલાઈ પર ત્રણ સ્ટાર ત્રોફાવેલ છે અને જમણા હાથની પહેલી આંગળી કપાઈ ગયેલ છે જે મહિલા ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મહિલા વિશે કોઈ માહિતી મળે તો તપાસ અધિકારી મોબાઈલ નંબર ૯૯૨૫૪ ૨૮૦૭૦ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નંબર ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ પર જાણ કરવા પોલીસે અપીલ કરી છે

[wptube id="1252022"]
Back to top button