GUJARATJETPURRAJKOT

Rajkot: ૨૩ નવેમ્બરે સશસ્ત્રસેના ધ્વજ દિન અંગેની બેઠક યોજાશે

તા.૨૧/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને ૨૩ નવેમ્બરના રોજ સાંજે ૫ કલાકે કલેક્ટર કચેરી ત્રીજા માળે કોન્ફરન્સ હોલ ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિનની તૈયારી અંગેની મિટિંગ યોજાશે. સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button