GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની સગીરા ને લગ્ન ની લાલચે ભગાડી જનાર સામે પોલીસ ફરીયાદ.

તારીખ ૧૨/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક ગામની ૧૬ વર્ષીય સગીરા ને લગ્ન ની લાલચ આપી પટાવી ફોસલાવી સગીર હોવાનુ જાણવા છતાં પણ કાયદેસરના વાલીપણા માથી ભગાડી જનાર સંજય ઉફેઁ લાલો ભાઈલાલભાઈ ચૌહાણ સામે વેજલપુર પોલીસ મથકે સગીરા ના વાલીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે પોકસો એક્ટ સહિતની વિવિઘ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ગોધરાના સર્કલ પી આઈ દ્વારા હાથ ધરી છે.
[wptube id="1252022"]









