GIR SOMNATHGIR SOMNATH

181 : દિવાળી પર્વ નિમિતે રંગોળી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ ટીમ વેરાવળ દ્વારા દિવાળી પૂર્વે રંગોળી દ્વારા શુભ સંદેશ

૧૮૧ અભયમ મહિલા ટીમ વેરાવળ દ્વારા દિવાળી પર્વ નિમિતે રંગોળી દ્વારા શુભ સંદેશ પાઠવવામાં આવ્યો. દિવાળી પર્વ નિમિતે રંગોળી દ્વારા અભયમ ટાઈમ દ્વારા શુભ સંદેશ પાઠવી દીવાળી પર્વ અને નૂતન વર્ષની મંગલકામનાઓ કરવામાં આવી હતી. તેમજ દિવાળી પર્વ નિમિતે પીડિત મહિલાઓ માટે હિંસાઓ બંધ થાય તે માટે ૨૪×૭ સેવાઓ આપવામાં આવે છે. તેવો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. જે ઇમરજન્શી કર્મચારીઓ ખૂબ જ આનંદથી ટીમ સાથે તહેવારની મજા માણશે.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button