તા.૯/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દિવાળીના તહેવાર નિમિત્તે ૧૦ થી ૧૫ નવેમ્બર સુધી ઇશ્વરીયા પાર્ક સવારે ૮ થી સાંજે ૮ સુધી ખુલ્લો રહેશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંચાલિત વેલી ઓફ વાઇલ્ડ ફલાવર હિલ ગાર્ડન ઇશ્વરીયા પાર્ક લોકલાગણીને માન આપીને વધારાના સમય સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય કલેકટરશ્રી પ્રભવ જોષી દ્વારા લોકલાગણીને માન આપીને લેવામાં આવ્યો છે, જેનો સહેલાણીઓને લાભ લેવા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને રાજકોટ શહેર-૧ના નાયબ કલેકટરશ્રી કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








