BANASKANTHADEESA

ભીલડીના યુવાને વર્લ્ડકપનું હેર કટીંગ કરાવ્યું

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી વર્લ્ડકપના કિકેટ સીઝન જામી ત્યારે ક્રિકેટ રસિકો પણ તેના પ્રયત્નો પ્રેમ પ્રગટ કરી રહ્યા છે જેમાં ડીસા તાલુકાના ભીલડી ગામના એક યુવાન પોતાના હેર કટીંગમાં વર્લ્ડ કપ લખાવ્યું છે વર્લ્ડ કપની મેચ વચ્ચે ક્રિકેટ રશિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ક્રિકેટ રશિયાના અવનવી ટીક અપનાવી લોકોને પૂરી પાડી રહ્યા છે ત્યારે ભીલડી આવેલા કુળદેવી હેર સ્ટાઇલમાં યુવરાજભાઈ દિનેશભાઈ મહેશ્વરી નામના યુવાન માથા પાછળના ભાગમાં વર્લ્ડ કપ નું હેર કટીંગ કરાવતા ભારતીય ટીમ વર્લ્ડકપ તેવી પ્રાર્થના કરીએ કરી રહ્યા છે.

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button