WANKANER:વાંકાનેર પંથકમાં માલધારી સમાજને બીજો ડોઝ સુકુ ખડ વિતરણ કરાયું: માલધારી સમાજ અગ્રણી કાનાભાઈ ગમારા એ ધારાસભ્ય નો આભાર વ્યકત કર્યો

વાંકાનેર પંથકમાં માલધારી સમાજને બીજો ડોઝ સુકુ ખડ વિતરણ કરાયું: માલધારી સમાજ અગ્રણી કાનાભાઈ ગમારા એ ધારાસભ્ય નો આભાર વ્યકત કર્યો

વાંકાનેર પંથકમાં આશરે 35,000 જેટલા માલધારી સમાજ વસવાટ કરે છે ત્યારે પશુઓના પાલનપોષણ માટે વરસાદ અપૂરતો પડતા માલધારી સમાજને હાલાકી પશુઓના પાલનમાં ન પડે તે અંગે વાંકાનેર કુવાડવા 67 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી રાજ્ય સરકાર સમક્ષ માલધારી સમાજના પ્રશ્નો અંગે ચિંતક બની પશુઓના ખોરાક સમા એવા સુકુ ખડ વિતરણ નો બીજો ડોઝ નું વિતરણ કરવામાં આવ્યું હતો જેમાં માલધારી સમાજના આગેવાન અને ભાજપના માલધારી સેલ મહામંત્રી કાનાભાઈ પી ગમારા એ સર્વે માલધારી સમાજને સાત પૈસે કીલો સુકો ખડ આપવા બદલ 67 વિધાનસભા ધારાસભ્ય જીતુભાઈ સમાણીનો આભાર વ્યક્ત કર્યો હતો આશરે 1 લાખ 20 હજાર કિલો વાંકાનેર પંથકમાં માલધારી સમાજને સુકો ખડ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી માલધારી સમાજમાં હર્ષની લાગણી જન્મી હતી








