GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:જુલતા પુલ દુર્ઘટનાની પહેલી વરસીએ આમ આદમી પાર્ટી મોરબી એ મૃતાત્માઓ ને શ્રદ્ધાંજલિ આપી

જુલતા પુલ દુર્ઘટનાની પહેલી વરસીએ આમ આદમી પાર્ટી મોરબી એ મૃતાત્માઓ ને શ્રદ્ધાંજલિ આપી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ૩૦ ઓકટોબર ના રોજ રાત્રે જુલતા પુલ દુર્ઘટનાની પહેલી વરસીએ તેમાં મૃત્યુ પામેલ મૃતાત્માઓની શ્રદ્ધાંજલિ માટે જૂલતા પુલ પાસે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ને મૃતકોના જીવની શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરી હતી.

[wptube id="1252022"]








