GIR SOMNATHGIR SOMNATH
Amit Shah : અમીતભાઈ શાહના 60‘માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી

ભારત દેશના ગૃહમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અમીતભાઈ શાહના 60‘માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને ભારતના ગૃહમંત્રી અમીતભાઈ શાહના 60‘માં જન્મ દિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ-મહાપૂજા-ચંડીપાઠ તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ. અમીતભાઈ શાહ ના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવેલ.આ પ્રસંગે સોમનાથ મહાદેવ પાસે અમિતભાઈ ના નિરામય અને દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરવામા આવેલ હતી.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]









