GUJARATHALOLPANCHMAHAL
સંખેડા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવનારા લેબ ટેક્નિશયન કલ્પનાબેન ભગતની બદલી થતા વિદાય સમારોહ યોજાયો
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૧૦.૨૦૨૩
છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબ ટેક્નિશયન તરીકે 10 વર્ષ સુધી ફરજ નિભાવનારા કલ્પનાબેન ભગતની બોડેલી ખાતે બદલી થતા તેમનો સંખેડા સીએસસી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો.અને સ્ટાફ દ્વારા તેમની પ્રંશસનીય કામગીરી બિરદાવામા આવી હતી.તેમનુ પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયુ હતુ.બોડેલી ખાતે પણ તેઓ ખુબ સારી કામગીરી કરે તેવા આશિષ પાઠવામા આવ્યા હતા. આ વિદાય સમારોહ કાર્યક્રમમાં સુપરિટેન્ડર કશ્યપ ખંભાળિયા,ટીએચઓ ડો વિકાસ રંજન,મેડીકલ ઓફીસર રાજીવ નયન, ડો.એસ.એસ.સિંગ,ડો. હરેશ રાઠવા તેમજ સીએચસીનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
[wptube id="1252022"]