GUJARATRAJKOTUPLETA

વિંછીયા તાલુકા મા આઈ. સી. ડી. એસ. દ્વારા કિશોરી મેળો યોજાયો ‘સશકત દીકરી સુપોષિત ગુજરાત’

૧૨ ઓક્ટોબર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રાજકોટ જિલ્લા ના જસદણ અને વિંછીયા તાલુકા આઇ.સી.ડી.એસ દ્વારા કિશોરી મેળો યોજાયો હતો.

“આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ “નિમિતે વિભાગની સૂચના મુજબ કિશોરી મેળાનું આયોજન જુના માર્કેટ યાર્ડ જસદણ ખાતે કરવામાં આવેલ, જેમાં જસદણ અને વિંછીયા ની કિશોરીઓ પણ જોડાયેલ, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસયશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી અન્ય પદાધિકારીશ્રીઓ અધિકારી શ્રીઓ હાજર રહેલ, વિવિધ વિભાગ દ્વારા કિશોરીઓને માહિતી મળી રહે તે માટે સ્ટોલ રાખવામાં આવેલ હેલ્થ વિભાગ દ્વારા એચ બી કેમ્પ પણ રાખવામાં આવેલ હતો.

[wptube id="1252022"]
Back to top button