KALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ તાલુકાના કાતોલ ગામે ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં કળશયાત્રા નું સ્વાગત કરાયું

તારીખ ૧૧/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શહીદોને સન્માનિત કરવા શરૂ કરેલ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકાના કાતોલ ગામે કળશ યાત્રા આવી પહોંચતા કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ ભાજપ મહિલા મોરચા પ્રમુખ ચેતનાબેન શિશુનાથ ઠાકોર અને તાલુકા પંચાયત સભ્ય તેજલબેન ગુણવંતસિંહ પરમાર કાતોલ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ એપીએમસી ના ગુણવંતસિંહ પરમાર અને ગ્રામજનો દ્વારા કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button