GONDALGUJARATRAJKOT

Rajkot: સરકારી એમ.બી.આઇ.ટી.આઇ. ગોંડલ ખાતે પદવીદાન સમારંભ યોજાશે

તા.૯/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: CTS AUG-23માં પાસ થનાર સર્ટીફાઇડ તાલીમાર્થી માટે તા.૧૨/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી એમ.બી.આઇ.ટી.આઇ., નેશનલ હાઇવે 27, 66 કેવી સબસ્ટેશન બાજુમાં, ગોંડલ ખાતે પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ તાલીમાર્થીઓએ વાલીઓ સાથે ઉપસ્થિત રહેવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોંડલની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button