GONDALGUJARATRAJKOT

Rajkot: આઇ.ટી.આઇ. ગોંડલ ખાતે ૧૨ મીના કોન્વોકેશન સેમિનાર

તા.૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: સરકારી આઈ.ટી.આઈ. ગોંડલ ખાતે સી.ટી.એસ. ઓગસ્ટ – ૨૦૨૩ માં પાસ થનાર સર્ટીફાઇડ તાલીમાર્થીઓ માટે આગામી તા.૧૨/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોન્વોકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબસ્ટેશન બાજુમાં ગોંડલ ખાતે આવેલ શ્રી એમ.બી.આઇ.ટી.આઇ. ખાતે આયોજિત આ સેમિનારમાં સંસ્થાના તમામ તાલીમાર્થીઓએ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહેવા આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button