GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ઓમ શકિત ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન

ઓમ શકિત ગ્રુપ દ્વારામાતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન

મોરબીના શકત સનાળા ગામે ઓમ શક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી માં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તા.૦૬-૧૦-૨૦૨૩ થી ૫ દિવસ કેમ્પ આયોજન કરવામાં આવશે

નવરાત્રી દરમિયાન આશાપુરા માતાજીના મઢ ની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શકત સનાળા ના યુવાનો દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ઓમ શક્તિ ગ્રુપ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પમા ચા નાસ્તો બપોરે તથા રાતે ભોજન પ્રસાદ મેડિકલ સુવિધા અને યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જ રસ્તામાં પડતી મુશ્કેલીઓ માટે ઓમ શક્તિ ગ્રુપ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે દિગુભા ઝાલા – 96389 77777 પ્રદીપસિંહ ઝાલા 94272.36700 યુવરાજસિંહ ઝાલા – 92284 00002 હરેન્દ્રસિંહ ઝાલા 90169 22222 ધર્મેન્દ્રસિંહ ઝાલા – 96017 99999

કેમ્પનું સ્થળ સંગમ વોટરપાર્ક, હુંડાઇ શો-રૂમની બાજુમાં, શકત સનાળા, તા.જી.મોરબી.

[wptube id="1252022"]
Back to top button