GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્ધારા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ અને સાડીઓ નું વિતરણ

ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્ધારા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ અને સાડીઓ નું વિતરણ:
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી અને સહયોગી દાતા દ્ધારા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ અને સાડીઓ નું વિતરણ: છઠના શ્રાદ્ધ નિમિત્તે શ્રી શૈલેષભાઈ હરિપર વાળા ના બાપુજી ના શ્રાદ્ધ માટે

ખાખરાળા ગામમાં બે અને મોરબી શહેરમાં એક એમ ત્રણ અનાજની કીટ અને સાડીઓ ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવી આ સેવા કાર્ય માં ચિત્રા હનુમાનજી મંડળ ના સભ્યો શ્રી ભીખાભાઈ લોરિયા ચંદુભાઈ કડીવાર
રતિલાલ પટેલ અને ભાડજાભાઈ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે આ કીટ અને સાડીઓ આપવામાં આવી હતી તેમ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખ શ્રી ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવ્યું છે
[wptube id="1252022"]








