
MORBI:મોરબી એસટી સ્ટેન્ડમાં પાર્ક કરેલી એસટીમાં લાગી આગ ઘટના સ્થળે દોડી ફાયર ટીમ રીપોર્ટર ઘવલ ત્રિવેદી
મોરબી જિલ્લા પંથકમાં વાહનોમાં આગ લાગવા જેવી ઘટનાઓ બનવા લાગી છે હજુ ટ્રકની આગ ની ઘટના લોકો ભૂલ્યા નથી ત્યાં કારમાં લાગી આગ ની ઘટ બન્યા બાદ ફરી આજ સરકારી એસટી બસમાં પાર્ક કરેલી એસટી બસ માં કોઈ કારણોસર એકા એક આગની જવાળા વિકરાળ બની જતા મુસાફર પ્રજા અને સ્થાનિક લોકોમાં ભારે હલચલ થોડી ક્ષણોમાં જોવા મળ્યું હતું આ ઘટનાથી તત્કાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થાને પહોંચી આગને કાબૂમાં કરી હતી
[wptube id="1252022"]