GUJARATMORBI

MORBI:મોરબીના સુરજબારી પુલની નજીક ટ્રકમાં આગ ભભુકી ઉઠી 

MORBI:મોરબીના સુરજબારી પુલની નજીક ટ્રકમાં આગ ભભુકી ઉઠી

મોરબીના માળીયા હાઇવે ઉપર સુરજબારી પુલ પહેલા એક ટ્રક કન્ટેનરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. અચાનક હાઇવે ઉપર ટ્રક કન્ટેનરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં આગ લાગવાના બનાવની જાણ મોરબી ફાયર વિભાગમાં કરતા મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવેલ હતી.

મોર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાંથી મળતી માહિતી અનુસાર આજરોજ સવારના 08:02 વાગે મોરબી ફાયર કંટ્રોલરૂમ પર કોલ મળેલ કે માળિયા હાઇવે સુરજબારી પુલ પહેલા ટ્રકમાં(કન્ટેનર) મા ફાયર લાગેલ છે. તુરંત જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ઘટના સ્થળે જઈને પાણીં મારો ચલાવી આગ બુજાવેલ હતી. આ આગ લાગવાની ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહની થયેલ નથી

[wptube id="1252022"]
Back to top button