લાયન્સ ક્લબ લીમડી અને લાયન્સ ક્લબ હાલોલ અને પારુલ આયુર્વેદિક હોસ્પિટલ વાઘોડિયા અને સ્વ. શ્રીમતી સંતોષબેન રતિચંદજી શ્રીમાર પરિવાર દ્વારા ફ્રી મેઘા મેડિકલ કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૧.૯.૨૦૨૩
લાયન્સ ક્લબ લીમડી અને લાયન્સ ક્લબ હાલોલ અને પારુલ આયુર્વેદિક હોસ્પિટલ વાઘોડિયા અને સ્વ. શ્રીમતી સંતોષબેન રતિચંદજી શ્રીમાર પરિવાર લીમડી ના સંયુક્ત સહયોગ થી શ્રી બી પી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી મુકામે ફ્રી મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 એફ 1 ના વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2 એમ જે એફ લા દીપકભાઈ સુરાના દ્વારા મેડિકલ કેમ્પ ને ઉદ્ઘાતિત કરવામાં આવેલ મેઘા મેડિકલ કેમ્પ માં પારુલ આયુર્વેદ હોસ્પિટલ વાઘોડિયા થી નિષ્ણાંત ડોકટરો ની ટિમ દ્વારા 560 જેટલાં વિવિધ પ્રકારના દર્દી ઓ ની તપાસ કરવામાં આવી હતી.અને ફ્રીમાં દવાઓ અને મેડિકલ સુવિધા ઓ આપવામાં આવેલ મેડિકલ કેમ્પ માં હાજર વિવિધ લાયન્સ ક્લબ ના લાયન સભ્યો લાયન્સ ક્લબ લીમડી ના પ્રમુખ લા.દિનેશ ભાઈ ચોપડા સેક્રેટરી લા.મહેન્દ્રભાઈ જૈન કેતનભાઈ દવે શર્મિલા બેન દવે મુકેશભાઈ સોની પારસ ઝામર લા. અલી અસગર લા. હસમુખભાઈ લા.ડી એન શર્મિલા લા.રશ્મિકાન્ત ભાટિયા લા.દેવા બેન કર્ણાવત લાયન્સ ક્લબ હાલોલ પ્રમુખ લા.પ્રવીણ કે રાજન સેક્રેટરી લા.રિઝવાન મુલતાની લા.મહેન્દ્ર શાહ લા. નારાયણ વરિયા લા.જીતેન્દ્ર સોની લાયન્સ ક્લબ ઝાલોદ ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર લા.જવાહર ભાઈ અગ્રવાલ લા.વિષ્ણુભાઈ અગ્રવાલ લાયન્સ ક્લબ ગોદી રોડ લા. સતયેન્દ્ર સિંહ સોલંકી આર સી લા.અનિલભાઈ અગ્રવાલ લાયન્સ ક્લબ દાહોદ ઝેડ સી લા. જયકિશન જેઠવાની લાયન્સ ક્લબ દાહોદ સીટી લા.કમલેશ લીમ્બાચીયા અને દાહોદ ઝાલોદ લીમડી અને આજુ બાજુ ના ગામો માં થી મોટી સંખ્યામાં માં લોકો હાજર રહી અને ફ્રી મેડિકલ કેમ્પ નો લાભ ઉઠાવેલ સમગ્ર કેમ્પ નું સફળ સંચાલક લાયન્સ ક્લબ લીમડી અને લાયન્સ ક્લબ હાલોલ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.










