
ખેડા, તા. મહેમદાવાદ, ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.ઈ.એસ.બી.એડ્ કોલેજમા પ્રાચાર્યશ્રી જયેશભાઈ શુક્લસરના વડપન્ન હેઠળ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિની ભાગ રુપે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી તેમા પ્રચાર્ય તરીકે વિશ્ર્વાસ કુમાર,વા.પ્રચાર્ય જ્યોતિબેન ડાભી,ક્લર્ક તરીકે ઉજવલ ભાઈ ,લાયબ્રેરીયન તરીકે કોમલ ચૌહાણ તેમજ સેવક તરીકે હેતલ બેન તેમજ 15થી વધુ પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લીધો હતો.તેમજ કૉલેજના પ્રશિક્ષણાર્થીઓને સ્ટાફ દ્વારા નાસ્તાનુ આયોજન કર્યુ હતું તેમજ એક સંસ્કૃત કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમા એક દિવસના પ્રાધ્યાપકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતાં તેમજ પ્રાચાર્યશ્રી જયેશ સરે ઉદ્દબોધન કર્યુ હતું તેમજ અન્ય પ્રાધ્યાપકશ્રીઓએ પોતાનું મંતવ્ય રજુ કર્યુ હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપક શ્રીવિષ્ણુસર તેમજ શ્રીઅજયભાઈએ કર્યુ હતુ.

[wptube id="1252022"]




