મોરબી: રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ધર્મેશ ઉર્ફે ડોડો ઉર્ફે ભુરો કિશોરભાઈ સુમેસરાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૫ કિં રૂ. ૧૨,૩૮૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે કબ્જે કર્યો છે જ્યારે આરોપી ધર્મેશ ઉર્ફે ડોડો ઉર્ફે ભુરો કિશોરભાઈ સુમેસરા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
[wptube id="1252022"]





