તા.૨૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા સંચાલિત કાલાવડ રોડ લોટસ સામે આવેલું મલ્ટી પર્પસ સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું સમારકામ કરાવવાનું હોવાથી આગામી તા.૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે, જેની સંબંધિત સૌએ નોંધ લેવા જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








