
સ્વ. આશિષ પ્રવિણચંદ્ર આચાર્ય દુઃખદ અવસાન – બેસણું
સ્વ. આશિષ પ્રવિણચંદ્ર આચાર્ય સ્વ. સવંત ૨૦૭૯ શ્રાવણ સુદ ૪ રવિવાર ને તા.૨૦-૮-૨૦૨૩ બેલા (રંગપર) નિવાસી સ્વ, આશિષ પ્રવિણચંદ્ર આચાર્ય તે પ્રવિણચંદ્ર શાંતિલાલ આચાર્ય ના પુત્ર તેમજ શશીકાંત આચાર્ય (ટંકારા) તથા સ્વ. દિપક શાંતિલાલ આચાર્ય તથા તરૂણકુમાર આચાર્યના ભત્રીજા તેમજ અલ્પાબેન અશોક કુમાર જોષી તથા જયશ્રીબેન ધવલ કુમાર પંડ્યા ના ભાઈ નું તા.૨૦-૮-૨૦૨૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના તેમનું બેસણું તા. ૨૧-૮-૨૦૨૩ ના સાંજે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.પ્રવિણચંદ્રભાઈ મો.૯૯૦૯૦ ૬૫૧૮૯ શશિકાન્તભાઈ ૯૬૮૭૬૦૦૫૧૦
[wptube id="1252022"]