તા.૧૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
દર માસના ત્રીજા શનિવારે યોજાતી રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની ઓગસ્ટ માસની બેઠક ૧૯ ઓગસ્ટે સવારે ૧૧.૦૦ વાગ્યે યોજાશે. કલેકટર કચેરી ખાતે યોજાનારી આ બેઠકમાં સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા પ્રોટોકોલ મામલતદારની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








