GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકા નો કલા ઉત્સવ સ્પર્ધામાં સંગીત વાદનમાં ઉતરેડીયા પ્રા.શાળાના વિધાર્થી પ્રથમ.

તારીખ ૧૩/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા નો કલા ઉત્સવ બી.આર સી ભવન માં ઉજવાયો હતો જેમાં જી-૨૦ અંતર્ગત વસુદૈવ કુટુમ્બકમ ની થીમ સાથે તાલુકા ની તમામ પે સેન્ટર નાં વિજેતા બાળકો એ સંગીત વાદન, સંગીત ગાયન,ચિત્ર કામ, બાળકકવિ જેવી સ્પર્ધા માં ભાગ લીધો હતો જેમાં કાલોલ તાલુકાના ઉતરેડીયા પ્રાથમિક શાળા નાં બારીયા રોહન કુમારે સંગીત વાદન માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા નું અને તાલુકાના ઉતરેડીયા ગામનું ગૌરવ વધાર્યું છે.

[wptube id="1252022"]









