MEHSANAVIJAPUR

વિજાપુર વિસનગર રોડ દ્વારકા નગરી પાછળ કુવા માં પડેલા ત્રણ સર્પો ને યુવતીએ રેસ્ક્યુ કરી બચાવ્યા

વિજાપુર વિસનગર રોડ દ્વારકા નગરી પાછળ કુવા માં પડેલા ત્રણ સર્પો ને યુવતીએ રેસ્ક્યુ કરી બચાવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિસનગર રોડ ઉપર આવેલ દ્વારકા નગરી પાછળ આવેલ અ વાવરુ કૂવામાં પડેલા કૂતરા ને બચાવ્યા બાદ કુવા માં ત્રણ સાપ હોવાની વાત બહાર આવતા જીવદયા સંગઠન સાથે જોડાયેલ દિવ્યા રાજપૂત નામની યુવતીએ ને ખરેખર સાપો ને પણ બચાવવા જોઈએ તેવો વિચાર જીવદયા સંગઠન ના મિત્રો ને જણાવતા યુવતીએ પોતાના જીવનની પરવા કર્યા સિવાય મિત્રોની મદદથી 40 ફૂટ ઊંડા અ વાવરુ કુવા માં પડેલા ત્રણ સાપો પૈકી એક ઝેરી સાપ સહિત ત્રણેય સર્પો ને બચાવી ને દૂર ના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો જોકે પોતાનો પરિવાર પણ સર્પો પકડવા માટે જાણીતું છે ઝેરી બિનઝેરી સર્પો પારખવાની શક્તિ દિવ્યા બેન રાજપૂત ને કુદરતી રીતે મળેલ છે જોકે જીવદયા ના કામો અને સંગઠન સાથે જોડાયેલા છે અને તેઓ અનેક જાતિના સર્પો પકડવાની કલા માં માહિર છે મિત્રો ની મદદ લઈને કૂવામાં ઉતરીને ત્રણ સર્પો પૈકી એક કોબ્રા તેમજ બે કાળોતરો સહિત સર્પો ને બચાવી ને દૂર ના જંગલમાં છોડી મુકત કર્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button