GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેક્નિશિયન વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૩૧/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગમાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે ૩૫ વર્ષ જેટલા લાંબા સમય સુધી ફરજ બજાવી વય નિવૃત્ત થતા કાલોલ રેફરલ હોસ્પિટલના એલ ટી વિજયભાઈ સુથાર ને નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ તરફથી નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવી તથા કોરોના સમયમાં તેઓએ દિન રાત ખડે પગે કામગીરી કરી હતી તે યાદ કરી નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]