
સ્વામી વિવેકાનંદે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વૃક્ષરોપણ નો કાર્યક્રમ નું આયોજન

“સ્વામી વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત મોરબી તાલુકા સ્વામી વિવેકાનંદે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વૃક્ષરોપણ નો જોધપર મચ્છુ રોડ શક્તિ માતાજી ના મંદિર ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા મોરબી તાલુકા સંયોજક વરસડા નવનીતભાઇ, સોલંકી કિશન તથા સાથી સંયોજક અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
[wptube id="1252022"]








