
27 જુલાઈ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ ના પડાદર ગામે ગઈ કાલે બાયોગેસ આધારિત મધ્યન ભોજનના રસોડું બનાવીમાં આવશે જેમાં જિલ્લા કલેકટર દ્વારા બે લાખ ની મંજૂરી આપવામાં આવી હતી તેમજ ગુજરાત માં આ પહેલુ બાયોગેસ રસોડું થરાદ તાલુકા ના પડાદર ગામે બનાવવામાં આવશે જેમાં તેમણે દામા ના બનાસડેરી સંચાલિત બાયોગેસ પમ્પ નો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં થરાદ પ્રાત તેમજ મામલદાર તેમજ હેમજીભાઈ ( શંકરભાઈ ચૌધરી પી . એ ) હાજરી આપી અને ગામ લોકો સાથે ગોબર ની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું આની સાથે બનાસડેરીના બાયોગેસ પ્રોજેક્ટ કલેકટર શ્રી વખાણાયો હતો તેની સાથે ગામ લોકોનો આભાર માન્યો હતો જેમાં પડાદર ના આગેવાન અખાભાઈ પટેલ , કેવી પટેલ , મહેન્દ્ર ઓઝા , જયેશ ચૌધરી (આઈ ટી થરાદ ભાજપ ) તેમજ શિવા ભાઈ અને ખેમજી ચૌધરી અને શિવા પટેલ હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]