MORBIMORBI CITY / TALUKO
મોરબી:ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ ની જન્મદિવસ ની ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી..

મોરબી:ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ ની જન્મદિવસ ની ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી..

ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ ના જન્મદિવસ નિમિત્તે આઝાદ પાર્ક ખાતે આવેલ ચંદ્રશેખર આઝાદ ની પ્રતિમા ની સફાઈ કરી પ્રતિમા ને ફૂલહાર કરી આજના દિવસની ઉજવણી કરી હતી .
આજ ના યુવાનોને વિદેશી દિવસો ખૂબ યાદ હોય જેવા કે ટેડી ડે, પ્રોમીસ ડે, વગેરે પશ્ર્ચિમી સંસ્કૃતિના ના દિવસો પણ જે 22-23 વર્ષ ના યુવાનો એ દેશ માટે પોતાના જીવ આપી દીધા તેમના દિવસો આજે કોઈ ને યાદ નથી કે 10 મિનિટ યાદ કરવાનો સમય નથી ત્યારે ક્રાંતિકારી સેના હંમેશા આવા દિવસો ને યાદ કરે છે અને લોકોને પણ યાદ અપાવે છે….
[wptube id="1252022"]








