ARAVALLI
મેઘરજ : સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા ની વિસ્તરણ રેન્જ મેઘરજ દ્વારા ઘનિષ્ટ વનિકરણ અંતર્ગત રોપાનું વિતરણ કરાયું

અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા ની વિસ્તરણ રેન્જ મેઘરજ દ્વારા ઘનિષ્ટ વનિકરણ અંતર્ગત રોપાનું વિતરણ કરાયું

અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકાની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠા ની વિસ્તરણ રેન્જ મેઘરજ દ્વારા ઘનિષ્ટ વનિકરણ અંતર્ગત રોપાનું વિતરણ તેમજ રોપાનુ વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં શાળાના અભ્યાસ કરતા વિધાર્થીઓ ને કુલ 200 જેટલા રોપાનું વિતરણ કરાયું હતું અને શાળાના કેમ્પર્સ માં શાળાના વિધાર્થીઓ, આચાર્ય, તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મીઓ અને સ્ટાફ દ્વારા રોપા નુ વાવેતર કરી ફોરેસ્ટ વિભાગ મેઘરજ દ્વારા ઘનિષ્ટ વનિકરણ અંતર્ગત રોપાનું વિતરણ કરાયું હતું
[wptube id="1252022"]








