NANDODNARMADA

એક વર્ષથી પ્રોહીબીશનાના ગુનાના કામનો નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ-ફર્લો સ્કોર્ડ નર્મદા

એક વર્ષથી પ્રોહીબીશનાના ગુનાના કામનો નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ-ફર્લો સ્કોર્ડ નર્મદા

રાજપીપળા: જુનેદ ખત્રી

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ખાનગી બાતમીદાર તેમજ વોચ આધારે ઝડપી પાડવાની સુચના અનુસંધાને પેરોલ-ફર્લો ટીમનાઓને બાતમી હકીકત મળેલ કે રાજપીપલા પો.સ્ટે. ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી આધારે પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમના પોલીસ માણસો ડેડીયાપાડા વિસ્તારમાં વોચમાં રહી નાસતા ફરતા આરોપી દેવજીભાઇ રતાભાઇ વસાવા રહે. કુકડીપાદર તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)વાળાને ઝડપી પાડી સદર નાસતા ફરતા આરોપીને રાજપીપલા પો.સ્ટે.માં સોંપવા આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button