BHARUCH

શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ ધોરણ -8 ના જુનિયર વિદ્યાર્થીઓને SPC પ્રોજેક્ટનો પ્રવેશોત્સવ ઊજવાયો

આજે તા.04/07/2023ના રોજ શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ ,(પ્રાથમિક વિભાગ) જંબુસરમાં SPC (student police cadat) પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ -8 ના જુનિયર વિદ્યાર્થીઓને SPC પ્રોજેક્ટનો પ્રવેશોત્સવ ઊજવાયો જેમાં જંબુસર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી તેજસ મોદી સાહેબ,હેડ કોન્સ્ટેબલ શ્રીમતી પૂર્ણિમાબેન,ડી.આઇ.વિપુલભાઈ,શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા, અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી પ્રોગ્રામની પૂર્ણાહૂતિ કરી.

[wptube id="1252022"]
Back to top button