MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરમાં ભાજપના જિલ્લા હોદ્દેદારોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

વાંકાનેરમાં ભાજપના જિલ્લા હોદ્દેદારોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો

“ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દીપ પ્રગટ્ય કરી સન્માનના કાર્યક્રમની શરૂઆત કરી હતી”

આરીફ દિવાન મોરબી: તારીખ 3 7 2023 ના રોજ સોમવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાજપના મોરબી જિલ્લામાં હોદ્દેદારો નિમણૂક થતા વાંકાનેર ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય ખાતે સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જય શ્રી રામના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના વાંકાનેર કુવાડવા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હસ્તે દીપ પ્રગટ્ય નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ભાજપના એક જૂથ સાથે વિધાનસભા 2022 માં વિવિધ શહેર જિલ્લામાં કરેલી કામગીરી અંતર્ગત લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે પ્રજાત ચિંતન કામગીરી અને વિકાસ લક્ષી કાર્યો ને સ્થાન આપી પછાત વિસ્તારોની સમસ્યાઓ દૂર કરી સૌનો સાથ સૌનો વિકાસ ના ઉચ્ચ ઉદ્દેશ સાથે ભાજપ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની મોરબી જિલ્લામાં હોદેદાર તરીકે વરણી કરવામાં આવી છે જેમાં(1) જિલ્લા ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ. (2)પ્રજ્ઞેશભાઈ પટેલ મોરબી જિલ્લા ભાજપ મંત્રી(3) અશ્વિનભાઈ મેઘાણી મોરબી જિલ્લા ઉપપ્રમુખ(4) આનંદભાઈ સેતા જીલ્લા ભાજપ મંત્રી(5) કોષા અધ્યક્ષ પ્રભુભાઈ વિંઝુવાડીયા(6) મોરબી મંત્રી જિલ્લા ભાજપ સંગીતાબેન વોરા સહિતનું ફૂલહાર થી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સરપંચો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે રમેશભાઈ વોરા પૂર્વ નગરપાલિકા પ્રમુખ તેમજ ચેતન ગીરી ગોસ્વામી અને કિશોરસિંહ ઝાલા તાલુકા ભાજપ મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તસવીર દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button