
જંબુસર તાલુકાના દેવકુઇ દોર્ગવ આંબા ગામે એક ઈસમને ઇલેક્ટ્રિક કરંટ લગતા મોત
40 વર્ષિયા મહેશભાઈ નાગજી ભાઈ પઢયાર નુ ઘટના સ્થળે મોત
ઘટનાની જાણ 108 ને કરવામાં આવતા મૃતક ને 108 મારફતે જંબુસર લાવવામાં આવ્યો
મૃતક યુવકને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખાસેડવામાં આવ્યો
ઘટનાની જાણ જંબુસર પોલીસ ને થતા જંબુસર પોલીસે આગરની કાર્યવાહી હાથ ધરી
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]








