BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકા ના ગઢ ગામે ફ્રી – મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ

30 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 

પાલનપુર તાલુકા ના ગઢ ગામે આજરોજ મંગળજી વમળશી ડિસ્પેન્સરી (મહાજન હોસ્પિટલ) ના સૌજન્ય થી શેઠ જેઠાભાઈ નાનચંદભાઈ ચેરી.હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજવા માં આવેલ આ કેમ્પ માં ગઢ તેમજ આજુબાજુ ના ગામો ના બહોળી સંખ્યા માં દર્દીઓ એ આવી ને નિદાન કરાવેલ કેમ્પ માં પાલનપુર ની મહાજન હોસ્પિટલ ના ડો ધવલ પટેલ /ડૉ અનુરૂપ (હોસ્પિટલ એડમીનીસ્ટર્)/તેમજ તેઓ ની સહયોગી ટીમ હાજર રહેલ કેમ્પ દરમ્યાન જરૂરિયાત મંદ દર્દીઓ ને ફ્રી કાર્ડિયોગ્રામ પણ નીકાળી આપવા માં આવેલ કેમ્પ અંત માં કોમલબેન મોદીએ (વહીવટદાર .ગઢ હોસ્પિટલ) સૌકોઈ નો આભાર વ્યક્ત કરેલ

[wptube id="1252022"]
Back to top button