KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની એમજીએસ હાઈસ્કૂલ ખાતે વિશ્વ ઓલિમ્પિક દીવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

તારીખ ૨૫ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

વિશ્વ ઓલિમ્પિક દિવસ, હેન્ડબોલ દિવસ અને ડી.એલ.એસ.એસ. દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે ધ એમ.જી.એસ હાઈસ્કૂલ દ્વારા વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.આ ઉજવણીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ શાળાના આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા બાળકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button