MORBIMORBI CITY / TALUKO

બગથળા નકલંક મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ગુરુપૂર્ણિમા નાં શુભ અવસર પર બગથળા નકલંક મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

જયારે ગુરુપૂર્ણિમા નાં કાર્યક્રમ ની શુભ શરૂઆત તાં 3.7.2023 ને સોમવારે સવારે 9.00 કલાકે ગુરુજી નું મહા પૂજન તેમજ ગુરુજી ની આરતી કરવામાં આવશે.
ઉપરાંત 11.00 કલાકે ગુરુ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે ગુરુપૂર્ણિમા નાં પાવન અવસર પર ગુરૂપૂજન નો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતા ને આં શુભ પ્રસંગ મા પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે.આં ગુરુપૂર્ણિમા નાં શુભ પ્રંસગે સર્વે હરી ભક્તો ને પધારવા માટે મંહત શ્રી દામજી ભગત તથા સમસ્ત ટ્રસ્ટિ ભાઈઓ તેમજ સમસ્ત બગથળા ગ્રામજનો તરફ થી ભાવ ભર્યું આમંત્રણ છે.

[wptube id="1252022"]
Back to top button