RAJKOT

ચરેલ ગામ ના સભાસદ ને ૧૦ લાખ ના વીમા નો ચેક અર્પણ.

૨૧ જૂન વાત્સલ્યમ્ સમાચાર

નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા તાલુકાના ચરેલ ગામની શ્રી ચરેલ સેવા સહકારી મંડળી લી.ના ખેડુત સભાસદ શ્રી ગુમાનસંગ ખેંગારજી જાડેજાનુ અકસ્માતે દુઃખદ અવસાન થતા રાજકોટ જીલ્લા સહકારી બેંક દ્વારા લેવાયેલ અકસ્માત વિમા પોલીસી અંતર્ગત મંજુર થયેલ રૂ.૧૦ લાખના વિમાની રકમનો ચેક એમના વારસદાર પુરણસિંહ ગુમાનસંગ જાડેજાને રૂબરૂ અર્પણ કરી સાંત્વના પાઠવતા યુવા કિસાન નેતા જયેશ રાદડીયા તેમજ ચંદુભા ચૌહાણ,કરણસિંહ જાડેજા,સિધ્ધરાજસિંહ જાડેજા તેમજ ચરેલ ગામના આગેવાનો.

[wptube id="1252022"]
Back to top button