GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને પરીક્ષાનું પરિણામ એક સાથે એક જ દિવસે જાહેર કરીને પંચાયત સેવા પસંદગી મંડળે સર્જ્યો રેકોર્ડ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને બંને પરિણામની જાહેરાત કરી છે જે મુજબ ઉમેદવારો આ બંને પરીક્ષાનું પરિણામ આ રીતે જાણી શકશે –
જુનિયર ક્લાર્કની પરીક્ષા ની માર્કશીટ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
લિંક 1 – https://formonline.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx

[wptube id="1252022"]









