BANASKANTHA
સહીત તમામ તાલુકા અને જીલ્લા હોદ્દેદારો ની બનાસકાંઠા પોલીસ દ્વારા વ્હેલી સવારે ઘરપકડ કરવા માં આવી..
. બનાસકાંઠા જીલ્લા ના થરાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના આગમન પહેલા રાષ્ટ્રીય કીસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના મહામંત્રી વી.કે.કાગ ,જીલ્લા પ્રમુખ દોલાભાઇ ખાગડા.જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ. પ્રદેશ ઉપ પ્રમુખ રામસિંહ ગોહીલ. લાખણી તાલુકા ઉપ પ્રમુખ તરક રમેશભાઈ વગતાભાઈ.કમાભાઈ.મોગાભાઈ..સહીત તમામ તાલુકા અને જીલ્લા હોદ્દેદારો ની બનાસકાંઠા પોલીસ દ્વારા વ્હેલી સવારે ઘરપકડ કરવા માં આવી..
અહેવાલ માસુગ ચોધરી ધાનેરા બનાસકાંઠા
[wptube id="1252022"]



