KALOL(Panchamahal)PANCHMAHAL

ભાગ્યોદય યુવા વિકાસ મંડળ દ્વારા સીવણ ક્લાસ માં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્રો અપાયાં.

તારીખ ૧૭ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ ના ઉપક્રમે સીવણ માં તાલીમ લીધેલી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ વિતરણ સમારોહ મા વેજલપુર ભાગ્યોદય યુવા વિકાસ મંડળ પ્રમુખ યોગેશ કાછિયા સહિત તાલીમના સંચાલક મુન્નીબેન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રમાણપત્રો નું વિતરણ કરવામા આવ્યું હતુ જેમાં તાલીમ લીધેલી તમામ બહેનો ઉપસ્થિત રહી હતી.

[wptube id="1252022"]
Back to top button